સેલવાસ નગરપાલિકા દ્વારા ટોકરખાડા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.02 : સેલવાસ નગરપાલિકાના ટોકરખાડા વિસ્તારમાં આવેલ એક હોટલના પાછળના ભાગે ગેરકાયદેસર બાંધકામને જેસીબીદ્વારા હટાવવામાં આવ્યું હતું. દાદરા નગર હવેલી કોર્ટના...

