વાપી જીઆઈડીસીમાં ગટરના પાણીનો વિડીયો ઉતારતા કથિત યુટયુબીયો પત્રકાર નાળામાં ખાબક્યો
બિલાડીના ટોપની જેમ યુટયુબીયા ફૂટી નિકળ્યા છે: સરીગામ-વાપીમાં ઉદ્યોગકારોને ગટરના મામલે હેરાન કરવા ઉતરી પડે છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: છેલ્લા કેટલાક સમયથી...

