Vartman Pravah

Year : vartmanpravah

11435 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા રેલવે ઓવરબ્રિજ ઉપર ગડર મુકવાની કામગીરી શરૂ : ટુક સમયમાં બ્રિજ કાર્યરત થશે

vartmanpravah
ગડર નાખવાની કામગીરી આધિન તા.24 સુધીબલીઠા ફાટક બંધ રાખવામાં આવ્‍યું છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: વાપી વિસ્‍તારમાં 6 જેટલા વિકાસ પ્રોજેક્‍ટ અંતિમ તબક્કા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર, યુવા અભિનવ ડેલકર અને ઈંદ્રજીત પરમાર ભાજના સક્રિય સભ્‍ય બન્‍યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ દ્વારા ચલાવવામાં આવી રહેલ સક્રિય સદસ્‍યતા અભિયાન અંતર્ગત આજે સક્રિય સદસ્‍ય અભિયાનના...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

પ્રમુખ ચંચળબેન પટેલના અધ્‍યક્ષ સ્‍થાને શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah
ધોરણ 10, 12અને ડિપ્‍લોમા, ડિગ્રી, ડોક્‍ટર, વકીલ, ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ સહિતના 127 જેટલા તેજસ્‍વી વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર આપીને સન્‍માનિત કરાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,...
Breaking NewsOtherતંત્રી લેખ

સંઘપ્રદેશની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દિલ્‍હી મુલાકાત દરમિયાન ઉપ રાષ્‍ટ્રપતિ સાથેની વાતચીતમાં પ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા લેવાતી વિશેષ કાળજીથી પરિચિત થયા

vartmanpravah
સંઘપ્રદેશના સર્વાંગી વિકાસથી ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ ખુબ જ પ્રભાવિતઃ આવતા 4-5 મહિનામાં બાકી રહેલા કેટલાક કામો પૂર્ણ થયા બાદ દાનહ અને દમણ-દીવનો ડંકો ફક્‍ત...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

પ્રદેશ ભાજપ કાર્યાલય દમણ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ અનેદમણ-દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ ફોર્મ ભરીને સક્રિય સભ્‍ય બન્‍યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.18 : આજે પ્રદેશ કાર્યાલય નાની દમણ ખાતે ભાજપ પ્રદેશ સભ્‍યતા અભિયાનના સંયોજક શ્રી મહેશભાઈ અગરિયા અને સક્રિય સભ્‍યતા અભિયાનના...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસની જૂની કલેકટર કચેરી પરિસરમાં નશાખોરોનો જમાવડો

vartmanpravah
(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18 : સેલવાસ ખાતેની જૂની કલેક્‍ટર કચેરી પરિસરમાં છેલ્લા કેટલાક દિવસોથી દારૂ, બિયર સહિતના નશાખોરોનો જમાવડો થતો હોવાનું નજરે પડી રહ્યું...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી ‘‘વારલી સમાજ સંગઠન” દ્વારા પ્રદેશના સ્‍થાનિક આદિવાસીઓને ફેક્‍ટરીઓમાં નોકરીમાં પ્રાથમિકતા આપવા કલેક્‍ટરશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah
દાનહની મોટાભાગની ફેક્‍ટરીઓમાં કોન્‍ટ્રાક્‍ટ પદ્ધતિ અમલમાં હોવાથી લેબર સહિતના કોન્‍ટ્રાક્‍ટરો પરપ્રાંતીયઃ જેમની પાસે સ્‍થાનિક આદિવાસી સમાજના લોકો રોજગારી માટે જાય છે ત્‍યારે ‘‘લોકલ લોગો કે...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદઃ ખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18 : સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં આજે સાંજ થતાં ની સાથે જ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં વિકાસના નામે વર્ષો જૂના ઘટાદાર વૃક્ષોનો લેવાઈ રહ્યો છે ભોગ

vartmanpravah
..જ્‍યારે ઠેર ઠેર રોકાયો વિકાસઃ આમજનતા પરેશાન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.18 : દાદરા નગર હવેલીમાં છેલ્લા ઘણાં સમયથી ઠેર ઠેર વિકાસના કામોનો આરંભ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જામલીયા ગામની શ્રમ આશ્રમ કુમાર છાત્રાલયમાં લંડન પરિવાર દ્વારા પુણ્‍યતિથીએ આનજ વિતરણ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: વલસાડ જિલ્લામાં ધરમપુરના જામલીયા ગામની શ્રમ આશ્રમ કુમાર છાત્રાલયમાં કે.કે.એસ.વી. ચેરીટેબલ ટ્રસ્‍ટ, જામલીયા દ્વારા સંચાલિત 2 વર્ષથી શરૂઆત કરવામાં જેમાં...