જિલ્લા કક્ષાના યુવા મતદાર મહોત્સવમાં રાનકુવા હાઈસ્કૂલ છવાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.06: નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી ડો.રાજશ્રી ટંડેલ દ્વારા મતદાર જાગૃતિ મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની યુવા મતદાર મહોત્સવ કાર્યક્રમનું આયોજન...

