મલીયાધરામાં શ્રી ગણેશ મહોત્સવ દરમિયાન યુનિટી ગ્રુપ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં 82 યુનિટ રક્ત એકત્રિત કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી તાલુકાના મલીયાધરા ગામે યુનિટી ગ્રુપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન જિલ્લા ડિવાયએસપી એસ.કે.રાય, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર,...

