દીવ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો માટે રાષ્ટ્રીય હેલ્પલાઈન 14567 ને સફરતાં પૂર્વક એક વર્ષ પૂર્ણ થતા ઘોઘલા ખારવા સમાજ હોલમાં થયો કાર્યક્રમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.28: દાદરા નગર હવેલી તેમજ દમણ અને દીવમાં એલ્ડર હેલ્પલાઇન 14567 ને એક વર્ષ પૂર્ણ થતા ઘોઘલા ખારવા સમાજ હોલમાં...

