Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીવાપી જીઆઈડીસીમાં ગેરકાયદે તમાકુ પેકીંગ કરતી કંપની ઝડપાઈ : પોલીસે સીલ કરીvartmanpravahAugust 28, 2022 by vartmanpravahAugust 28, 20220 તમાકુ કોથળા પાવડર મશીન મળી 49 લાખનો મુદ્દામાલ જપ્ત : ગોડાઉન ભાડે રખાયું હતું (વર્તમાન પ્રવાહવાપી બ્યુરો) વાપી, તા.28: ભરૂચ, વડોદરામાં વિપુલ પ્રમાણમાં ઝડપાયેલ એમ.ડી....
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીવાપી ચણોદમાં ટેમ્પો રિવર્સ કરતા અચાનક આગ લાગી: ડ્રાઈવરને કરંટ લાગતા ફેંકાઈ ગયોvartmanpravahAugust 28, 2022 by vartmanpravahAugust 28, 20220 રેસ્ક્યુ ઓપરેશન કરી ડ્રાઈવરને સારવાર માટે ખસેડાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: વાપી ચણોદ વિસ્તારમાં આવેલ માતાજી મંદિર પાસે શનિવારે અગિયાર વાગ્યાના સુમારે એક...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપીભાજપ વાપી શહેર સંગઠનના 11 શક્તિ કેન્દ્ર ઉપર 90 બુથમાં મન કી બાત કાર્યક્રમ નિહાળ્યોvartmanpravahAugust 28, 2022 by vartmanpravahAugust 28, 20220 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠનના 11 શક્તિ કેન્દ્ર ઉપર 90 બુથમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના મન કી બાત કાર્યક્રમ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપીપારડી પાર નદી નજીક કારમાં વલસાડની જાણીતી ગાયક વૈશાલી બલસારાનો મૃતદેહ મળી આવતા ચકચારvartmanpravahAugust 28, 2022August 28, 2022 by vartmanpravahAugust 28, 2022August 28, 20220 શંકાસ્પદ મોતને લઈ જિલ્લા ભરની પોલીસ ઘટના સ્થળે ઘટનાને આશરે 20 કલાક બાદ સ્થળ પર પહોંચેલી પોલીસે ઘોડા છૂટી ગયા બાદ તાળા માર્યા (વર્તમાન પ્રવાહ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીઈન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડીયાની પરિક્ષામાં વાપીનો યુવાન દેશમાં 11મો અને વાપીમાં પ્રથમ આવ્યોvartmanpravahAugust 28, 2022 by vartmanpravahAugust 28, 20220 સિધ્ધિ હાંસલ કરનાર મોહંમદ મોઈન મન્સુર જરીયાવાલાના પિતા ફૂટવેરના વેપારી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: ઈન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડીયા (આઈ.સી.એસ.આઈ.) દ્વારા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપીપારડી લેકસીટીમાં મરઘા મારવાની અદાવત રાખી સાત જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી દેતા ચકચારvartmanpravahAugust 28, 2022 by vartmanpravahAugust 28, 20220 કોથરવાડીના ચાર ઈસમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ : કુતરાની જેમ મારી નાખવાની ધમકી આપેલી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: પારડીમાં આવેલ લેકસીટી સોસાયટીમાં ગઈકાલ શનિવારે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીહાલમાં જૈન ધર્ણના પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યો છેvartmanpravahAugust 28, 2022 by vartmanpravahAugust 28, 20220 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) હાલમાં જૈન ધર્ણના પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે તે અંતર્ગત વિવિધ દેરાસરોમાં ધર્મ પ્રવચન – સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો મ.સા.ઓ...
Otherવણાકબારા ખારવા સમાજના મહામંત્રી, ખજાનચીનું અકસ્માતમાં મોત, થતાં દીવ જિલ્લામાં શોકનો માહોલvartmanpravahAugust 28, 2022August 28, 2022 by vartmanpravahAugust 28, 2022August 28, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.28: દીવના વણાકબારાના ભરતભાઈ હરજી ડાલકીનું ગુજરાતના નાળીયા માંડવીમાં અકસ્માત સર્જાતા મોત નિપજ્યું હતું, ભરતભાઈ ઉના ખાતે બોટના સામાનની ખરીદી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસદીવમાં શ્રાવણી અમાસે પીપલના ઝાડ ઉપર પિતૃઓને તર્પણ કરવામાં આવ્યુંvartmanpravahAugust 28, 2022 by vartmanpravahAugust 28, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.28: દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં 300 વર્ષ પુરાણું પીપલના ઝાડ ઉપર સૌ ધાર્મિક ભક્તોએ પોતાના પિતૃઓને તૃપ્ત કરવા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસશ્રી દીવ યુવા જાગૃતમાછીમાર ગૃપ દ્વારા અનોખી રીતે ઉજવાયો પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો જન્મ દિવસvartmanpravahAugust 28, 2022 by vartmanpravahAugust 28, 20220 વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.28: આજરોજ દાનહ – દમણ – દીવ તથા લક્ષદ્વીપનાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો જન્મદિવસ હોઈ દીવ યુવા જાગૃત માછીમાર ગૃપનાં...