વાપીમાં આમ આદમી પાર્ટીનો વેપારી સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો : ભાજપ ઉપર આકરાપ્રહારો
કાર્યક્રમમાં એક્સપાયરી ડેટ વાળી 30 મહિના જૂની વાસી પાણીની બોટલો વેપારીઓને અપાતા કચવાટ છવાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: વાપીમાં આમ આદમી પાર્ટીનો વેપારીઓ...

