સંસદની જળ સંસાધન સંબંધિત સ્ટેન્ડિંગ કમિટિના સાંસદોએ દમણવાડા ગ્રામ પંચાયત અને નંદઘરની લીધેલી મુલાકાત
સંસદની જળ સંસાધન સ્થાયી સમિતિના અધ્યક્ષ હસમુખભાઈ સોમાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 9 સાંસદોની રહેલી ઉપસ્થિતિ નંદઘર અને ગ્રામ પંચાયતના કાર્યાલય અને કામકાજથી પ્રભાવિત બનેલા સાંસદો...

