ભીલાડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું કરવામાં આવેલું ભવ્ય આયોજન
વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.12 ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે આજરોજ રાજકીય આગેવાન શ્રી કપિલભાઈ જાદવની આગેવાની હેઠળ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું....

