મોટી દમણ નવા લાઈટ હાઉસ બીચ પર 14મી ઓગસ્ટની સાંજે ‘વિભાજનની ભયાનકતા-સ્મૃતિ દિવસ’નું ઉજવાશે: જાહેર જનતાને ભાગ લેવા અનુરોધ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. 12 ડેપ્યુટી કલેક્ટર(હેડક્વાર્ટર) શ્રી મોહિત મિશ્રાની એક અખબારી યાદીમાં દમણની જાહેર જનતાને જણાવાયું છે કે, પ્રશાસન દ્વારા 14મી ઓગસ્ટ,...

