આજે વાપી નગરપાલિકાની સામાન્ય સભા યોજાશેઃ નવા પાર્કિંગ પોલીસી જેવા નિર્ણયો લેવાશે
આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનામાં વધારો લંબાવવા અંગે પણ સામાન્યસભામાં ચર્ચા થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29 વાપી નગરપાલિકાની સામાન્યસભા આવતીકાલે તા.30ને...

