કોંગ્રેસના નેતા દ્વારા રાષ્ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય શબ્દો ઉચ્ચારવા બાબતે પારડી શહેર ભાજપ દ્વારા કરાયેલું પૂતળા દહન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.28 આઝાદ ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂજી માટે લોકસભાના કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા રાષ્ટ્રપત્ની જેવા...

