વલસાડના આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સ્પેક્ટર 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
ઈલેક્ટ્રીકલ ઈન્સ્પેકશનનું પ્રમાણપત્ર આપવા માટે ઈલે. ઈન્સ્પેક્ટર અમીતભાઈ કે. પટેલએ 20 હજારની લાંચ માંગી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26 વલસાડ આસીસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સ્પેક્ટર...

