September 29, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsગુજરાતજાહેરખબરદેશવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: માનવ વિકાસ મંત્રાલય દ્વારા 2014 થી સ્‍વચ્‍છ ભારત, સ્‍વચ્‍છ વિદ્યાલય ‘‘પુરસ્‍કાર અંતર્ગત સ્‍વચ્‍છ વિદ્યાલય” પુરસ્‍કાર 2021-22 માં શ્રી સ્‍વામિનારાયણ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ કોસ્‍ટગાર્ડ દ્વારા વેસ્‍ટર્ન રિજીયન માટે બે દિવસીય યોજાયેલી વાર્ષિક તરણ સ્‍પર્ધા

vartmanpravah
ટૂર્નામેન્‍ટમાં દમણ કોસ્‍ટગાર્ડ પ્રથમ, દ્વિતીય સ્‍થાને મુંબઈ અને તૃતિય સ્‍થાને ગોવાને મળેલી તક (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20: ઈન્‍ડિયન કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશન દમણ દ્વારા...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ ઇંચથી વધુ નોંધાયેલો વરસાદ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.19: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડયો છે. સેલવાસમાં 90.6 એમએમ ત્રણ ઇંચથી વધુ વરસાદ પડયો...
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

દીવ નગરપાલિકાના નવનિયુક્‍ત પ્રમુખ શ્રીમતી હેમલતાબેન દિનેશભાઈ સોલંકી અને ઉપ પ્રમુખ શ્રી હરેશભાઈ કાપડિયાની શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) આજે ટ્રેડ યુનિયન-દીવના પ્રમુખશ્રી કાદરભાઈ કુરેશી, ઉપ પ્રમુખ શ્રી શાહનવાઝભાઈ, જોઈન્‍ટ સેક્રેટરી શ્રી વાસીમભાઈ, સભ્‍યો શ્રી કિશોરસિંહ ઝાલા, શ્રી નાશીરભાઈ વગેરેએ...
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

એસ.પી. અનુજ કુમારના માર્ગદર્શન અને સલાહ-સૂચન મુજબ દીવ પોલીસે રૂ.18,225/ની કિંમતનો વિદેશી બનાવટનો દારૂ અને એક મીની ફાઇબર ફિશિંગ બોટ સાથે ત્રણ વ્‍યક્‍તિઓની કરેલી ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ,તા.19: દીવના એસ.પી. શ્રી અનુજ કુમારના માર્ગદર્શન અને સલાહ-સૂચન મુજબ પોલીસને ટીમે રૂા.18,225ની કિંમતનો વિદેશી બનાવટનો દારૂ જેમાં કિંગ ફિશર બીયર...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા. દ્વારા દુકાનોમાંથી પ્રતિબંધિત સિંગલ યુઝ રેનકોટ જપ્ત કરી વેપારીઓને દંડિત કરાયા

vartmanpravah
ન.પા. દ્વારા દરેક દુકાનદારો અને નગરવાસીઓને અનુરોધ છે કે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનું વેચાણ અથવા ઉપયોગ નહીં કરે અને પાલિકાને સહયોગ કરે અને શહેરને સ્‍વચ્‍છ અને...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં ભારે વરસાદને કારણે ખખડધજ બનેલા રસ્‍તાઓ તાત્‍કાલિક રીપેર કરવા સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19: દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને કારણે રસ્‍તાઓની હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ હોય તેનેતાત્‍કાલિક રીપેર કરવા માટે સેલવાસ...
Breaking Newsદેશસેલવાસ

મંગળવારે દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19: દાદરા નગર હવેલીમાં મંગળવારે નવો 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લામાં હાલમાં 06 સક્રિય કેસો છે, અત્‍યાર સુધીમાં 6316...
Breaking Newsડિસ્ટ્રીકટદેશપારડીસેલવાસ

નરોલીમાં એક આદિવાસી યુવકની હત્‍યાથી ચકચાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19: દાદરા નગર હવેલીના નરોલી ગામમાં એક યુવાનની હત્‍યા કરેલ જોવા મળતા ચકચારમચી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર રાકેશ અરવિંદ...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના તૂટેલાં રોડ અને હાઈવેની ગાજ દિલ્‍હીમાં વાગીઃ વીજળી વેગે પગલાં લેવાયા

vartmanpravah
મિનિસ્‍ટ્રી ઓફ રોડ ટ્રાન્‍સપોર્ટ એન્‍ડ હાઈવે નવી દિલ્‍હીના પ્રાદેશિક અધિકારીની સ્‍પોટ મુલાકાત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: વલસાડ જિલ્લામાં અતિવૃષ્‍ટિએ રોડોનું સત્‍યાનાશ વાળી દીધું...