મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પૂરના અસરગ્રસ્ત નવસારી જિલ્લાના આશ્રયસ્થાનની મુલાકાત લઈને અલુણાવ્રત રાખનાર બાળકી સાથે સંવેદનશીલ સંવાદ કરી માનવીય અભિગમ દાખવ્યો
અતિવૃષ્ટિ પ્રભાવિત નવસારીના મોચી સમાજની વાડી ખાતે રાહતકાર્યોનું નેતૃત્વ નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) (આલેખન : ભાવિન પાટીલ) ચીખલી(વંકાલ), તા.13: ઉપસ્થિત અસરગ્રસ્ત લોકોએ...

