વલસાડ ઔરંગા નદી બ્રિજ પાસે બેરીકેટમાં પીકઅપ ટેમ્પો ભટકાયો, મોટા વાહનોની અવરજવર થંભી ગઈ
ટેમ્પાએ અકસ્માતમાં બાઈક ચાલકને ટક્કર મારી દેતા ચાલક સારવાર હેઠળ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: વલસાડ ઔરંગા નદી બ્રિજ નજીક બિલાપોર તરફથી બેફામ આવી...

