જિલ્લા બાળ સુરક્ષા એકમની અધૂરી તપાસને લઈ : દુષ્કર્મના ખોટા આરોપમાં પિતાએ બે વર્ષ જેલ ભોગવીઃ વાપી કોર્ટે નિર્દોષ જાહેર કર્યાઃ આબરૂ-સન્માન પાછું મેળવવા જીદપકડી
કોર્ટ પરિસરમાં સૂઈ જઈને બલરામ વિશ્વંભર ઝા જૂઠ્ઠો કેસ અને સમાજમાં થયેલી બદનામીની પીડા ભોગવી અંગે ભાંગી પડયો હોવાની વેદના ઠાલવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)...

