દાનહ આદિવાસી એકતા પરિષદ દ્વારા ટોરેન્ટ પાવર કંપની પાસેથી વીજ વિતરણનો કરાર રદ્ કરવા કલેક્ટરને રજૂઆત : પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14 સરકાર દ્વારા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ટોરેન્ટ પાવર કંપનીને વીજળી વિતરણ કરવાના કાર્ય માટે કરાર કરવામાં આવેલ...

