પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માંચાર્ય પરભુદાદાના સાનિધ્યમાં નાશિક ગોદાવરી તટે ભવ્યાતિભવ્ય 1008 કુંડી શ્રીરામ જ્યોતિ મહાયજ્ઞ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) વલસાડ, તા.04 પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માંચાર્ય પૂ. પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં અખાત્રીજના અતિ પાવન દિવસે પુણ્યશાળી નાશિક તીર્થ ક્ષેત્રે પવિત્ર ગોદાવરી...

