March 21, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11435 Posts - 0 Comments
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવના વિકાસથી પ્રભાવિત બનેલા કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલનો ઉદ્‌ગાર : ‘‘મારી કલ્‍પનાની બહારનો વિકાસ”, દિલ માંગે મોર: મુંબઈના મરીન ડ્રાઈવ રોડ કરતા પણ બેનમૂન બીચ રોડ : કેન્‍દ્રીય મંત્રીનું પ્રમાણપત્ર

vartmanpravah
પ્રદેશમાં નેશનલ ફેશન ડિઝાઈનીંગની ડિગ્રી કોલેજ શરૂ કરવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલા સૂચનનો હકારાત્‍મક પ્રતિસાદ આપતા કેન્‍દ્રીય મંત્રી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08 કેન્‍દ્રીય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ ભાજપ કાર્યાલયમાં કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલનું દબદબાભેર કરાયેલું અભિવાદન: સંઘપ્રદેશમાં ઔદ્યોગિક રોકાણવધારવા પ્રયાસ કરવા મંત્રીશ્રીએ આપેલું આશ્વાસન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08 કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પિયુષ ગોયલ(મંત્રી શ્રી કાપડ, ઉદ્યોગ, વાણિજ્‍ય, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી) આજે દમણની મુલાકાતે આવ્‍યા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સંઘપ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકરે દીવ ન.પા.ને જીતવા શરૂ કરેલા તેજ પ્રયાસો:  ન.પા.ના તમામ 13 વોર્ડના કાર્યકર્તાઓ સાથે યોજેલી બેઠક

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.05 આવનારી નગરપાલિકા ચૂંટણીને લઈ ભાજપે તૈયારીઓ શરૂ કરીદીધી છે. એ સાથે પ્રદેશ પ્રભારી તેમજ પ્રદેશ પ્રમુખે દીવના 13 વોર્ડના...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં ત્રયમ ફાઉન્‍ડેશન અને જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા ટ્રેનિંગનું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06 દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ત્રયમ ફાઉન્‍ડેશનના સહયોગ દ્વારા ખાનવેલ શાળામાં બાઈસીકલ એજ્‍યુકેશન અને ટ્રેનિંગ...
Breaking Newsદેશસેલવાસ

દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઇડને ચોકલેટની ટ્રેનિંગ દ્વારા બનાવવામા આવ્‍યા આત્‍મનિર્ભર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06 દાનહ ઈન્‍ડીયન રેડક્રોસ શાળા ખાતે દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ બાલિકાઓને આત્‍મનિર્ભર કરવા માટે દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ દ્વારા સોનિયા સિંહ...
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દાદરા ગામે જૈન દેરાસરના 51મા ધ્‍વજારોહણ નિમિત્તે પાંચ દિવસીય અતિ ભવ્‍ય મહોત્‍સવ યોજાયો

vartmanpravah
સાંસદ કલાબેન ડેલકર, જિ.પં.પ્રમુખ નિશાબેન ભવર સહિતનીરહેલી ઉપસ્‍થિતિ દાદરા સંઘના ટ્રસ્‍ટી નટુભાઈ શાહના દિશાનિર્દેશ હેઠળ છેલ્લા એક મહિનાથી તડામાર તૈયારીના કારણે પ્રસંગની શોભામાં લાગેલા ચાર...
Breaking NewsOtherદમણ

દમણમાં મૂન સ્ટારના શોરૂમ પર જીઍસટીનો દરોડો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.૦૬ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવના જીઍસટી કમિશ્નર શ્રી ગૌરવ સિંહ રાજાવતની આગેવાની હેઠળ નાની દમણમાં મૂન સ્ટાર શોરૂમ...
Breaking Newsદેશસેલવાસ

શિક્ષણ સચિવ, અંકિતા આંનદ અને શિક્ષણ નિયામક નિલેશ ગુરવના માર્ગદર્શન સંઘપ્રદેશ થ્રીડી શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા અંતર્ગત દિવ્‍યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
વ્‍હીલચેર, સી.પી.ચેર, હીયરીંગ એઈડ, ક્રચીસ એલ્‍બો, એમ. આર. કીટ અને કેલીપર્સ જેવા સાધનો દિવ્‍યાંગ વિદ્યાર્થીઓને આપવામાં આવ્‍યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06 સંઘપ્રદેશ દાદરા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માંચાર્ય પરભુદાદાના સાનિધ્‍યમાં નાશિક ગોદાવરી તટે ભવ્‍યાતિભવ્‍ય 1008 કુંડી શ્રીરામ જ્‍યોતિ મહાયજ્ઞ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) વલસાડ, તા.04 પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માંચાર્ય પૂ. પરભુદાદા અને રમાબાના સાનિધ્‍યમાં અખાત્રીજના અતિ પાવન દિવસે પુણ્‍યશાળી નાશિક તીર્થ ક્ષેત્રે પવિત્ર ગોદાવરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04 દાદરા નગર હવેલી સબ ડિવિઝનલ મેજીસ્‍ટ્રેટ દ્વારા પ્રદેશના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે કેટલાક જાહેર રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે એવો...