ખાનદેશ એક્સપ્રેસને વાપીમાં સ્ટોપેજ મળતા વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી. પટેલે બતાવેલી લીલીઝંડી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: આજ તારીખ 7 નવેમ્બર 2023 ના રોજ ખાનદેશ એક્સપ્રેસ વાપીમાં સ્ટોપેજ મળતા વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી. પટેલ અને ઝેડઆરયુસીસીના...

