વલસાડ જિલ્લા પંચાયતમાં સત્તા સ્થાને પ્રથમવાર વાપી તાલુકાને સ્થાન મળ્યું
કારોબારી અધ્યક્ષ તરીકે વાપી છરવાડા જિ.પં. બેઠકના સભ્ય મિતેશ પટેલની વરણી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: તાજેતરમાં વલસાડ જિલ્લા પંચાયતની નવી ટર્મના હોદ્દેદાર પ્રમુખ...

