દમણ ખાતે યોજાયેલ વિશ્વ હિન્દુ પરિષદના વલસાડ જિલ્લાની બેઠકમાં વર્ષભર થનારા કાર્યક્રમોની કરાયેલી ચર્ચા-વિચારણાં
દમણ પ્રખંડના વર્તમાન અધ્યક્ષ સમિપભાઈ સુરવેની વલસાડ જિલ્લાના સહમંત્રી પદે કરાયેલી નિમણૂક (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.23 : આજે દમણમાં યોજાયેલ વિશ્વ હિન્દુ પરિષદની...

