ગણદેવી તાલુકામાં દેવધા ડેમના 40 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા 13 જેટલા ગામોને એલર્ટ કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.27: નવસારી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો. જ્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. વરસાદી માહોલ અને વરસાદને...

