ધરમપુરના ગડી અને કપરાડાના ગિરનાળામાં રૂા.1-1 કરોડના ખર્ચે નવનિર્મિત આશ્રમશાળાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયેલું લોકાર્પણ
આદિવાસી બાળકોને અભ્યાસની સાથે રહેવા અને જમવા સહિતની સુવિધા મળી રહે તેવી આશ્રમશાળા બનાવાઈઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ગડીમાં 131 અને ગિરનાળામાં 143 વિદ્યાર્થીઓને હવે નવી...

