ચીખલી વન વિભાગના સ્ટાફે જોગવાડ ગામેથી ખેરના લાકડાનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.31: ચીખલી વન વિભાગના સ્ટાફે જોગવાડ ગામેથી ખેરના લાકડાનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડી અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ...

