કપરાડા કુંભઘાટ ઉપર પરોઢીયે નાસિકથી સુરત જતી લક્ઝરી બસે પલટી મારી : એક મહિલાનું મોત, 23 થી વધુ મુસાફરો ઘાયલ
ઘાયલોને ધરમપુર, વલસાડ, કપરાડા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: કપરાડા નાસિક હાઈવે ઉપર આવેલ કુંભઘાટ ઉપર વધુ એક અકસ્માત...

