Vartman Pravah

Category : કપરાડા

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં અટાર ખાતે સ્‍પેસ એપ્‍લિકેશન સેન્‍ટર અમદાવાદ દ્વારા સ્‍પેસ એક્‍ઝિબિશનનો પ્રારંભ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.27: વલસાડ શહેરની નજીક આવેલા અટાર ગામની પી.કે.ડી. વિદ્યાલય ખાતે તા.27મી થી તા. 28મી ડિસેમ્‍બર સુધી યોજાનારા બે દિવસીય વિક્રમ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં સોનાના બિસ્‍કીટ રસ્‍તામાં લેવા ગોઠવાયેલ મીટિંગમાં ડુપ્‍લીકેટ પોલીસે રેડ પાડી 37 લાખ લઈ ફરાર

vartmanpravah
એલ.સી.બી.એ ફરિયાદ બાદ ગેંગનો એક આરોપી યુસુફ ઉર્ફે ચાચા સતારામ મેમણ મહુવાની ધરપકડ કરી 37 લાખ રિકવર કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: લોભીયા હોય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખતલવાડ ખાતે બંધ મકાનમાં આગ લાગતા ઘરવખરીને ભારે નુકસાન

vartmanpravah
  (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.26: ઉમરગામ તાલુકાના ખતલવાડ ખાતે બંધ મકાનમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ખતલવાડ ઢેખુ ખાડી વિસ્‍તારમાં રૂપલીબેન રમણભાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ નોટીફાઈડ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના ચેરમેન તરીકેની જવાબદારી કૌશિક પટેલના શિરે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.26: આજરોજ વાપી ખાતે સરીગામ નોટિફાઈડ ગવર્નર બોડી બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના સભ્‍યોની મળેલી બેઠકમાં ચેરમેન તરીકે શ્રી કૌશિકભાઈ પટેલની સર્વાનું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીમાંથી ચોરી કરેલ બે બાઈકો સાથે આરોપી ઝડપાયો

vartmanpravah
છરવાડા રમઝાનવાડીમાં રહેતો આસિફ મકસુદન ખાનની પોલીસે બે બાઈક સાથે કરેલી ધરપકડ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.26: વાપી જી.આઈ.ડી.સી. સેકન્‍ડ ફેઈજ હાઈટેક કંપનીના પાર્કિંગમાંથી બાઈક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં કામ ચલાઉ ડેપોમાં સુવિધા ઉપલબ્‍ધ કરાવવા નિગમના ઉચ્‍ચ અધિકારીઓએ સ્‍થળ મુલાકાત લીધી

vartmanpravah
પિવાના પાણી, ઈન્‍ટરનેટ સેવા, પાર્કિંગ, શૌચાલયની અસુવિધા જેવા મુદ્દાઓથી અધિકારીઓને વાકેફ કરાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.26: વાપી રેલવે ફલાય ઓવરબ્રિજ તોડવાની કામગીરી ચાલુ થતાની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગીતાનગર રહેણાંક વિસ્‍તારમાં કુટણખાનુ ઝડપાયું : સ્‍થાનિકોએ હલ્લાબોલ મચાવ્‍યો

vartmanpravah
સ્‍થાનિક કાઉન્‍સીલરને ફરિયાદ કરાઈ હતી છતાં 6-7 મહિનાથી કુટણખાનું ચાલતું હતું : 3 લલના ઝડપાઈ (વર્તમાન પ્રવાહવાપી બ્‍યુરો) વાપી, તા.26: વાપી ગીતાનગર વિસ્‍તારમાં લાંબા સમયથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામના કલગામમાં ફરતા પશુ દવાખાનાએ ભેંસનો જીવ ઉગાર્યો

vartmanpravah
વધુ પડતો લીલોચારો ખાવાથી પેટ ફૂલી જતા શ્વાસમાં તકલીફ પડી રહી હતી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાના કલગામમાંરહેતા પશુપાલક મુકેશભાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના વિલ્‍સનહિલ પર મેરેથોન યોજાઈઃ દક્ષિણ ગુજરાત અને કેન્‍યાના દોડવીરોએ ભાગ લીધો

vartmanpravah
12.પ કિમી અને 2પ કિમીની મેરેથોનમાં 300 લોકો ડુંગર ઉપર દોડયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: વલસાડના રેસર્સ ગૃપ દ્વારા તા. 25 ડિસેમ્‍બરને રવિવારે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળનો 28મો સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah
44 તેજસ્‍વી વિદ્યાર્થીઓને માવતર એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા: માતા-પિતા વિહોણા 14 તેજસ્‍વી વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ આપવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) વલસાડ, તા.26: વલસાડનાશ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ...