વલસાડમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે : 1ર વિવિધ સમાજના 154 જોડા પ્રભુતામાં પગલાં પાડશે :સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી સહિત પ્રધાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)વાપી, તા.17 વલસાડ તાલુકાપટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા છઠ્ઠા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન અગામી તા. 27મેના રોજ યોજવા જઈ રહ્યા છે. તે ઉપલક્ષમાં...

