વાપીથી વલવાડા વચ્ચે હાઈવે ઉપર બે કરુણ અકસ્માત: બાઈક ચાલક યુવાનનું અને રોડ ક્રોસ કરતી યુવતીનું મોત
બન્ને અકસ્માત અજાણ્યા વાહનોની ટક્કરથી સર્જાયા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વાપી યુપીએલ પાસે હાઈવે ઉપર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી દેતા બાઈક...

