કપરાડાના સિલ્ધની સરકારી શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન પ્રદર્શન યોજાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: ગઈ તા.30-9-2024 એસવીએસ કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત સરકારી માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શાળા, સિલ્ધા, તા.કપરાડા વિભાગ-1 (ખોરાક, આરોગ્ય અને...

