Vartman Pravah

Category : કપરાડા

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગ્રીન એન્‍વાયરોની વાર્ષિક સભા યોજાઈ : વર્ષ 2023-24 રૂા.14.78 કરોડનો નફો જાહેર કરાયો : 2જી ઓક્‍ટોબરથી સફાઈ અભિયાન યોજાશે 

vartmanpravah
નોંધાયેલ અંદાજીત 500 સભ્‍યો પૈકી 122 સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: વાપી ગ્રીન એન્‍વાયરોની વાર્ષિક સભા જ્ઞાનધામ સ્‍કૂલમાં યોજાઈ હતી. જેમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સોલધરાની સોમનાથ રેસીડેન્‍સીમાં કરાયેલ ગેરકાયદે બાંધકામને હટાવવા માર્ગ મકાન વિભાગ દ્વારા નોટીસ આપવા છતાં કોઈ કાર્યવાહી નહીં!

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.27: ચીખલી માર્ગ મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા માર્ચ 2024 માં ચીખલી-ખેરગામ રોડ ઉપર સોલધરા ગામે રિસર્વે બ્‍લોક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સોલધરામાં યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળામાં વહીવટી તંત્ર દ્વારા કિટ વિતરણમાં સાંજ પડી જતા લાભાર્થીઓની ધીરજ ખૂટતા મચાવેલો હોબાળો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.27: તાલુકાના સુરખાઇ ગામે શુક્રવારના રોજ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો રાજ્‍યકક્ષાના વન અને પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈપટેલની ઉપસ્‍થિતિમાં યોજાયો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ફાટક પાંચ દિવસ બાદ શુક્રવારે કાર્યરત થતા વાહન ચાલકોએ હળવાશ અનુભવી

vartmanpravah
બંધ ફાટકથી વાહન ચાલકોને વાપી જવા આવવા મોટો ચકરાવો મારવો પડતો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27: વાપી પૂર્વ-પશ્ચિમ અવર જવર કરવા માટે વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરીકામાં અનામત નિવેદનોના વિરોધમાં ધરણા-મૌન રેલી યોજાઈ

vartmanpravah
નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પૂર્ણેશ મોદી સહિત ધારાસભ્‍યો ભાજપના હોદ્દેદારો કાર્યક્રમમાં જોડાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27: તાજેતરમાં કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા અંડરપાસ, હાઈવે અને રેલવે આસપાસની ટ્રાફિક સમસ્‍યા નિરાકરણ માટે પોલીસ અને ઉચ્‍ચ અધિકારીઓએ ફોર્મ્‍યુલા બનાવી

vartmanpravah
હાઈવે ઉપરના બંધ કટ ખુલ્લા કરાશે : રેલવેની જગ્‍યામાં પાર્કિંગ કરાવા રેલવેને રજૂઆત કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27: વાપીની ટ્રાફિક સમસ્‍યાના નિરાકરણ માટે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ઝંડાચોક રોડ ઉપર આરઓબીના લગાવાયેલા બેરીકેટ હટાવાશે : વેપારીઓએ ડીવાયએસપીને કરેલી રજૂઆત

vartmanpravah
ટ્રાફિક અને ગંદકીની સમસ્‍યાનું નિરાકરણ થતા વેપારી આલમને રાહત થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27: વાપીમાં બની રહેલ નવા રેલવે ઓવરબ્રીજ અને અંડરબ્રીજની કામગીરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘એક પેડ માઁ કે નામ’ અંતર્ગત અભિયાન ધરમપુરના વાઘવળમાં રાજ્‍યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં 2000થી વધુ રોપાઓનું પ્‍લાન્‍ટેશન

vartmanpravah
ઘરમાં દીકરા-દિકરીના જન્‍મ સમયે, જન્‍મદિવસ નિમિત્તે એક એક વૃક્ષ તો વાવવું જ જોઈએ : મંત્રી મુકેશભાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.27: વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને વલસાડના પારડીના મોતીવાડામાં ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

vartmanpravah
જિલ્લાના કુલ 1681 લાભાર્થીઓને કુલ રૂા. 3,78,79,073ની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્‍યું બનાસકાંઠાનાડીસામાં મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં યોજાયેલા રાજ્‍યકક્ષાના ગરીબ કલ્‍યાણ મેળાનું જીવંત પ્રસારણ પણ સૌએ નિહાળ્‍યું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેટલાવમાં રિવર્સ લઈ રહેલ કન્‍ટેનર ચાલાકે મહિલાને અડફટે લીધી

vartmanpravah
પાછળ ચાલી રહેલ મહિલાનું ટાયરમાં આવી જતા ગંભીર ઈજાને લઈ જગ્‍યા પર જ મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.26: પારડી તાલુકાના ઉદવાડા આર.એસ આંમલી...