તાલુકા હેલ્થ કચેરી પારડી દ્વારા પારડી નગરપાલિકાના તમામ સ્ટાફની પ્રેસર અને સુગર ની તપાસ કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.05: સમગ્ર ભારતમાં હાલમાં બિનચેપી એટલે કેપ્રેસર અને સુગર જેવી બીમારીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આ પ્રેસર અને સુગર...

