ઉમરગામ પાલિકાના પ્રમુખ સહિતના નવા હોદ્દેદારોની વરણી માટે સેન્સ પ્રક્રિયા બાદ ચાલુ થયેલી અટકળો
નો રિપીટેશનની ફોર્મ્યુલા કે મતદારોમાં પ્રભાવ ધરાવતા સ્થાનિકોને પ્રાધાન્ય તેમજ તમામ જાતિ અને વર્ગને ન્યાય મળે એ રીતે હોદ્દેદારોની પસંદગીની 11 દાવેદાર અને સ્થાનિક રાજકીય...

