વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીની સામાન્ય સભા વી.આઈ.એ.માં યોજાઈ : કારોબારીની રચના
રાષ્ટ્રિય અધ્યક્ષ બળવંત પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા પ્રમુખ તરીકે મેહુલ પટેલની નિમણૂંક (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: લઘુ ઉદ્યોગો માટે રાષ્ટ્રિય સ્તરે કામગીરી કરતી લઘુઉદ્યોગ...

