વલસાડ જિલ્લાની જી.આઈ.ડી.સી.માં ગેરકાયદે બાંધકામો રેગ્યુલર કરવાની અરજીની મુદત વધારાઈ
રાજ્યભરના જી.આઈ.ડી.સી. ઉદ્યોગકારોએ માંગ કરી હતી : મુદત 31 જુલાઈ સુધી લંબાવાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં જી.આઈ.ડી.સી.માં થયેલા ગેરકાયદે...

