ચીખલી તાલુકાના સુરખાઈ જ્ઞાનકીરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત સમુહલગ્નોત્સવમાં નવ દંપતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.09: ચીખલી તાલુકાના સુરખાઈ જ્ઞાનકીરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત સમુહલગ્નોત્સવમાં નવ દંપતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શ્રી જ્ઞાન કિરણ...

