વાપી પશ્ચિમમાં પુલ ધ્વંશ કરવાની કામગીરીમાં રસ્તા ઉપર અનેક લટકતા જોખમી વાયરો દુર્ઘટનાને આમંત્રી રહ્યા છે
પુલ પાડી રહેલ એજન્સીએ લટકતા વાયરો દૂર નહી કરીને દાખવેલી બેદરકારી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: વાપીમાં હાલમાં રેલવે ફલાય ઓવરપાડવાની કામગીરી ચાલી રહી...

