Vartman Pravah

Category : ચીખલી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના પરિયા ખાતે આવેલ એમએમટીઈ કંપનીમાં લાગી આગ

vartmanpravah
પારડી તથા વાપીના ફાયર ફાયટરોએ સ્‍થળ પર પહોંચી આગ પર મેળવ્‍યો કાબુ: ગેસ વેલ્‍ડીંગના તણખાને લઈ આગ લાગી હોવાનું કારણ સામે આવ્‍યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા કુંભઘાટ ઉપર ટ્રક પલટી મારી જતા અકસ્‍માત સર્જાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) કપરાડા કુંભઘાટ ઉપર આજે શુક્રવારે સવારે વાપી તરફ આવી રહેલ ટ્રક પલટી મારી જતા અકસ્‍માત સર્જાયો હતો. ટ્રક નંબર ડી.ડી.01 કે.9551...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી રેલવે ફાટક 8 ડિસેમ્‍બર સુધી લાઈન મેન્‍ટેનન્‍સ માટે સાત દિવસ બંધ રહેશે

vartmanpravah
ઉમરસાડીના સ્‍થાનિકો-વાહન ચાલકોને મોતીવાડા બ્રિજથી 10 થી 12 કિ.મી.નો ચકરાવો મારવો પડશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: ચૂંટણી મતદાનના બીજા દિવસથી જ સાત દિવસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ડુમલાવ ગામમાં ખુંખાર દિપડાના રાત્રે આંટાફેરાથી ગામમાં ભયનો માહોલ

vartmanpravah
વન વિભાગે મારણ સાથે ગોઠવેલ પાંજરામાં દિપડો ના સપડાયો : પાંજરે ચોમેર ચક્કર મારી ચાલાક દિપડો સ્‍થળ છોડી ચાલી ગયો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માતમાં હોન્‍ડના આધેડનું મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી તાલુકાના હોન્‍ડ ગામના ચોકી ફળીયા ખાતે રહેતા બાબુભાઇ છનાભાઈ હળપતિ (ઉ.વ.આ. 61) જે ગુરૂવારની સાંજના સમયે ઘરેથી સાયકલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં ફરજ બજાવવા ગયેલા થાલાના શિક્ષક દંપતિના ઘરે રાત્રી દરમિયાન તસ્‍કરો રૂા.3.40 લાખના સોનાના દાગીના ચોરી ફરાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.02: ચીખલીના થાલાના રહેવાસી અને વલસાડ જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સતિષ મોહનભાઈ પટેલને વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ જિલ્લાના કપરાડાના આસલુણા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

176-ગણદેવી વિધાનસભા બેઠક ઉપર 71.49% મતદાન

vartmanpravah
સૌથી વધુ તેજલાવ બુથ નં. 3 પર 89.9પ% મતદાન જ્‍યારે સૌથી ઓછું ભાટના બૂથ નંબર-3 પર પ1.19% મતદાન નોંધાયું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.02:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મોરાઈ ટ્રાન્‍સપોર્ટ નગરમાં કનુભાઈ દેસાઈની સભા યોજાઈ : ટ્રાન્‍સપોર્ટ નગર વાપીને મળશે તેવી ઘોષણા

vartmanpravah
જે.કે. હાઉસમાં યોજાયેલ પ્રચારસભામાં રાજસ્‍થાન, હરિયાણાના ઉદ્યોગપતિ-ટ્રાન્‍સપોર્ટર્સ સમાજ અગ્રણીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: વાપી સહિત પારડી વિધાનસભા મતવિસ્‍તારમાં ભાજપના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભારત સરકારના કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી ભારતીબેન પવારે કપરાડાના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીના ચૂંટણી પ્રચાર માટે જન સંપર્ક કર્યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: ભારત સરકારના કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી ભારતીબેન પવાર કપરાડા 181 વિધાનસભાના ઉમેદવાર જીતુભાઇ ચૌધરીના ચૂંટણી પ્રચારમાં બુથ સંપર્ક યાત્રા, શક્‍તિકેન્‍દ્ર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાતની અન્‍ય ઔદ્યોગિક વસાહતોની સાથે વાપી વી.આઈ.એ. દ્વારા મતદાનના દિવસે કર્મચારીઓની રજા રાખવા જાહેર અપીલ કરાઈ

vartmanpravah
રાજ્‍યમાં 15 હજાર ઉપરાંત ઈન્‍ડસ્‍ટ્રીઝ રજા આપશે : વી.આઈ.એ.એ ફેક્‍ટરીઓને ઈમેઈલ કરી જાણ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: આગામી તા.01 ડિસેમ્‍બરના રોજ ગુજરાત વિધાનસભાની...