બરવાળાના લઠ્ઠાકાંડની ઘટના બાદ સફાળી જાગેલી ચીખલી પોલીસે જુદા જુદા ગામોમાં છાપો મારી દેશી દારૂના 9 જેટલા કેસો નોંધી 7 ને ઝડપી પાડયા : 2 વોન્ટેડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.27 દેશી દારૂના અડ્ડા અને ભઠ્ઠીઓબંધ કરાવવાના આદેશને પગલે હરકતમાં આવેલ પોલીસે પીઆઈ કે.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ છાપો મારી સરૈયા...

