વલસાડ જિલ્લાના તૂટેલાં રોડ અને હાઈવેની ગાજ દિલ્હીમાં વાગીઃ વીજળી વેગે પગલાં લેવાયા
મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે નવી દિલ્હીના પ્રાદેશિક અધિકારીની સ્પોટ મુલાકાત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિએ રોડોનું સત્યાનાશ વાળી દીધું...

