April 26, 2026
Vartman Pravah

Category : દીવ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ પહેલ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોન્‍મેન્‍ટ પહેલ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો પર્યટન સ્‍થળોમાં નવું સોપાન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.09: હાલ દીવમાં સ્‍માર્ટ સિટી અંતર્ગત બેંગલોરની કંપની કેટે મરીનની ફલોટિંગ બાર એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ બોટ દીવ ખાતે આવેલ હોય જે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વીજ દરના વધારા-ઘટાડાના સંદર્ભમાં જેઈઆરસીની જન સુનાવણી 

vartmanpravah
સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે સવારે 10:00 વાગ્‍યે અને સાંજે 4:00 વાગ્‍યે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં યોજાનારી જન સુનાવણી દીવ ખાતે 12મી મેના રોજ યોજાશે જન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્‍યાના તાર દમણની આટિયાવાડ પોલીસ ચોકી સાથે પણ જોડાયેલા છે

vartmanpravah
આટિયાવાડ પોલીસ આઉટ પોસ્‍ટના કર્તાહર્તાઓએ ગત તા.2 એપ્રિલના રોજ થયેલી એક ફરિયાદમાં અપનાવેલા ટાઢા વલણથી આરોપીઓને વધુ ગુનો કરવા મળેલી તક (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદીવદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલની સવારે ગોળી મારી કરાયેલી હત્‍યા

vartmanpravah
સવારે 7 વાગ્‍યાના આજુબાજુ હત્‍યારાઓએ સ્‍કોર્પિયોમાં બેઠેલા શૈલેષ પટેલની ગોળી મારીને કરેલી હત્‍યા મૃતકના પરિવારજનોએ કોચરવાના સદિયો ઉર્ફે શરદ પટેલ, મિતેશ પટેલ વગેરેના આરોપી તરીકે...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સફળતાપૂર્વક યોજાયો દ્વિતીય સમૂહલગ્ન મહોત્‍સવ

vartmanpravah
11 નવદંપતિઓએ પાડેલા પ્રભુતામાં પગલાં: આદિવાસી વાદ્ય અને ઢોલ નગારાના સૂરો સાથે ફરેલા સપ્તપદીના ફેરા સાંસદ લાલુભાઈ પટેલે દરેક સમાજને સમૂહલગ્ન કરવા પ્રેરિત કરવા કરેલું...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જ્‍યારે વાપી રેલવે સ્‍ટેશનનું નામ દમણ રોડ હતું

vartmanpravah
1559માં ગુજરાતના સુલ્‍તાનથી જીતીને પોર્ટુગીઝોએ દમણ ઉપર મેળવેલા કબજાને કારણે અંગ્રેજ સરકાર પાસે રેલવે સ્‍ટેશનનું નામ દાદરા નગર હવેલીની જગ્‍યાએ દમણ રોડ રખાવવા પેરવી કરી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ રોડ શો દરમિયાન આયોજીત રંગારંગ કાર્યક્રમને મળેલા અભૂતપૂર્વ સમર્થનના ઉપલક્ષમાં દમણ પ્રવાસી રાજસ્‍થાની સમાજ દ્વારા યોજાયો આભાર પ્રસ્‍તાવ કાર્યક્રમ

vartmanpravah
રાજસ્‍થાનીઓએ સંઘપ્રદેશની અર્થવ્‍યવસ્‍થામાં આપેલાયોગદાનથી ફક્‍ત દમણ જ નહીં પરંતુ સમગ્ર સંઘપ્રદેશ ગર્વ અનુભવે છેઃ સાંસદ લાલુભાઈ પટેલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.07: પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ સ્‍માર્ટ સીટી બસની એક મહિલા કંડક્‍ટરે કરેલી આત્‍મહત્‍યાઃ સ્‍માર્ટ સીટી બસનો વહીવટ શંકાના દાયરામાં

vartmanpravah
ટિકીટના પૈસા ચોરવાના તથાકથિત લાગેલા આરોપ અને પોતાને રજૂઆતની તક આપ્‍યા વગર કરેલા કથિત અપમાનના કારણે દાનહના મોરખલ બરડપાડાની યુવતિ સરસ્‍વતી ભોયાએ કરેલી આત્‍મહત્‍યા સેલવાસ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના એસએસઆર આર્ટ્‌સ, કોમર્સ એન્‍ડ સાયન્‍સના આસિસ્‍ટન્‍ટ પ્રો. શ્રી કૃષ્‍ણ ખરે પીએચડી થયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07: દાદરા નગર હવેલી સ્‍થિત એસએસઆર આર્ટસ, કોમર્સ એન્‍ડ સાયન્‍સ ખાતે આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા વિશ્વાસ શ્રીકળષ્‍ણ ખરેએ ગણિતશાષા...