દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવના છઠ્ઠા દિવસે કૃષ્ણ-રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.03: નાની દમણ ખાતે દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત સાપ્તાહિક શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞમહોત્સવના છઠ્ઠા દિવસે આજે પ્રસિદ્ધ કથાકાર પૂ. શ્રી...

