કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના સંઘપ્રદેશના ત્રિ-દિવસીય પ્રવાસનો આરંભ
બુથના સશક્તિકરણ ઉપર કાર્યકરોને આપેલું માર્ગદર્શનઃ જિલ્લા પદાધિકારીઓ અને મંડળના પ્રમુખો સાથે પણ કરેલી સીધી વાતચીત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15: દાદરા નગર હવેલી...

