દમણમાં 76મા સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી
વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ શિક્ષણ દ્વારા જ શક્યઃ કલેક્ટર ડો. તપસ્યા રાઘવ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.16 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશ આજે...

