April 21, 2026
Vartman Pravah

Category : દીવ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘સેલવાસ સ્‍માર્ટ સીટી લિમીટેડ’ દ્વારા વિશ્વ સાયકલ દિવસના ઉપલક્ષમાં સાયકલના ઉપયોગને પ્રોત્‍સાહન આપવા આયોજન કરાયેલા વિવિધ કાર્યક્રમો

vartmanpravah
નાગરિકો, નોકરિયાતો અને અધિકારીઓને પોતાના કાર્યાલય સુધી સાયકલ ઉપર આવન-જાવન કરાવવાનું સેલવાસ સ્‍માર્ટ સીટીનું લક્ષ્યાંક (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 ‘સેલવાસ સ્‍માર્ટ સીટી લિમીટેડ’...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના આગમન બાદ દમણ-દીવ અને દાનહને દુનિયામાં મળેલી નવી ઓળખઃ સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.01 દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત ‘ગરીબ કલ્‍યાણ સમારંભ’માં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્‍દ્રભાઈ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં પ્રદેશ સ્‍તરના આયોજીત ‘ગરીબ કલ્‍યાણ સમારંભ’માં ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની સંવેદનશીલતાની ઝળકેલી ઝલક

vartmanpravah
પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 8 વર્ષથી કરેલી મથામણ અને ગરીબોને ગળે લગાવવાના પુરુષાર્થના આકલનનો અવસરઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અત્‍યાર સુધી સંઘપ્રદેશના 4000 જેટલા ખેડૂત લાભાર્થીઓને કુલ...
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ લાભો જાહેર કરવા માટેના પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

vartmanpravah
નવી દિલ્હી, તા.30-05-2022 નમસ્કાર ! કાર્યક્રમમાં ઉપસ્થિત દેશના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીજી, દેશભરના વિવિધ સ્થળો સાથે સંકળાયેલા મંત્રીમંડળના તમામ સભ્યો, તેમની સાથે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દેશના વડાપ્રધાન તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના 8 વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે લેવાયેલા મહત્‍વના 8 નિર્ણયો

vartmanpravah
મોદી સરકારના ગઠન બાદ પહેલી વખત દાદરા નગર હવેલી અને દમણ-દીવને થયેલી વિકાસની અનુભૂતિઃ શિક્ષણ દ્વારા સમાજ ઘડતરનો અનુભવ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.29...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિ.પં. દ્વારા આયોજીત ગ્રામીણ રમત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતની ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં જય સોપાની બારિયાવાડની ટીમ ચેમ્‍પિયનઃ ભાઠૈયા રનર્સ અપ

vartmanpravah
આગામી સમયમાં યુવાનોની શક્‍તિને નવી દિશા આપવા પ્રશાસન દ્વારા તૈયાર થઈ રહેલા અનેક કાર્યક્રમોઃ નવિનભાઈ પટેલ જિ.પં.પ્રમુખ વોલીબોલ ટૂર્નામેન્‍ટમાં નવા જમ્‍પોર ચેમ્‍પિયનઃ જય સોપાની બારિયાવાડ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’નું સંઘપ્રદેશમાં લગભગ દરેક બુથમાં નિહાળાયું જીવંત પ્રસારણ

vartmanpravah
પ્રદેશ ભાજપ પ્રમુખ દિપેશભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં અને પ્રદેશ પ્રભારી અને ભાજપના રાષ્‍ટ્રીય મંત્રી વિજયા રાહટકરના માર્ગદર્શન અને પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ નવિનભાઈ રમણભાઈ પટેલ દ્વારા સફળતાપૂર્વક...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવવલસાડસેલવાસ

મંગળવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી સિમલાથી દેશભરના વિવિધ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે : દમણમાં પણ યોજાશે સમાંતર કાર્યક્રમ

vartmanpravah
સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમનું લાઈવ ટેલીકાસ્‍ટ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.29 સમગ્ર દેશમાં અગામી તા.31મી મેના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો સિમલા...
Breaking Newsતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

દીવના સસ્‍પેન્‍ડેડ પીઆઈ પંકેશ ટંડેલની મુશ્‍કેલીમાં ઓર વધારો : મોટી દમણ પોલીસ સ્‍ટેશનમાં એફઆઈઆર નોંધાઈ

vartmanpravah
નકલી જન્‍મ પ્રમાણપત્રના આધારે રર વર્ષ પહેલાપીએસઆઈ તરીકે મેળવેલી નોકરી : ડીઆઈજીને કરાયેલી ફરિયાદ બાદ ખુલેલી પોલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27 બનાવટી કાગળોના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહ ઇલેક્‍ટ્રીક વિભાગ પ્રાઈવેટ કંપની ટોરેન્‍ટોને આપવામા આવી ત્‍યારથી લોકોને પડતી મુશ્‍કેલી અંગે કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah
દાનહમાં વારંવાર જતી લાઈટ, હેલ્‍પ લાઈન નંબર લગાવ્‍યા બાદ મંગાતા કસ્‍ટમર આઈડીની પળોજણથી લોકો ત્રાહિમામ દાનહના આદિવાસીઓ માટે ટોરેન્‍ટ પાવર ફરી અંધકારયુગને લઈ આવ્‍યો હોવાની...