પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશમાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ આયોજીત કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટિની એક્સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળામાં સામેલ થવા દમણના જનપ્રતિનિધિઓ રવાના
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્યો, સરપંચ મુકેશ ગાોસવી, સરપંચ શંકર પટેલ અને અન્ય સરપંચો તથા પંચાયતના સભ્યો અને કાઉન્સિલરોની ટીમ ત્રણ...

