દમણના મહિલા મંડળના સ્થાપક પ્રભાબેન શાહની ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કાર માટે કરેલી જાહેરાત
છેલ્લા 60 કરતા વધુ વરસોથી મહિલાઓના કલ્યાણ માટે દમણ ખાતે સક્રિય 92 વર્ષના પ્રભાબેન શાહની પદ્મ પુરસ્કાર માટે પસંદગી થતાં સમગ્ર પંથકમાં આનંદની ફેલાયેલીલાગણી (વર્તમાન...

