સરીગામના એકમોને હોનારત સમયે રક્ષણ પૂરું પાડવા એસઆઈએની ટીમે સ્ટેટમાં કાર્યરત મોટા એકમો વચ્ચે મ્યુચ્યુઅલ એડ એગ્રીમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનિંગ માટે બોલાવેલી બેઠક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.30: સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત એકમોમાં સર્જાતી ગેસ ગળતર તેમજ આગ લાગવાની ઘટના સમયે ભોગ બનનાર કંપનીઓને મોટું આર્થિક નુકસાન તેમજ...

